સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ધોરાજીમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

ધોરાજી તા. ર : પીઆઇ જાડેજાને મળેલ પૂર્વ બાતમીના આધારે શહેરમાં આવેલ બાદલશાહ કોલોની ખાતે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા (૧) ઉમર જુસફદલ (ર) હસન બોદુ જીમીવાડીયા (૩) કાસમ જુમા કુરેશી (૪) અશફાક જીવા જીમીવાડીયા (પ) ફઝલ ઇકબાલ મુસાણી (૬) તોફીક સલીમ પીઠડીયા (૭) ઇરફાન આમદ કટારીયા(૮) મામદ જુસફ દલ સહીતના જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય હતી.

આ બનાવ અંગે બીટ જમાદાર વિરમભાઇ વાણવી તપાસ ચલાવી રહેલ છે.

(11:35 am IST)