સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

દ્વારકામાં વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ કરવા સુચના

દ્વારકાના ઘનશ્યામનગર વિસ્તાર, જલારામ વિસ્તારમા વરસાદી પાીણીની સમસ્યા નિવારવા દ્વારકાના નવનિયુકત પ્રમુખ જયોતિબેન સામાણી તથા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ બુજડ, સદસ્ય પરેશભાઇ જાખરીયા, અવનીબેન રાયમંગીયા, સંજયભાસઇ દતાણી તેનુ નિરિક્ષણ કરી અને જલ્દીથી વરસાદી પાણી દુર કરવાના સુચનો આપવામા આવ્યા હતા.

(11:47 am IST)