સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

જામનગર કોર્પોરેશનમાં નવા આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ભાર્ગવ ડાંગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨: જામનગર કોર્પોરેશનમાં નવા આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકામાં નવા આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ભાવનગરમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે  ફરજ બજાવતા ભાર્ગવ ડાંગરની નિમણુંક કરવામાં આવી છે.

(12:59 pm IST)