સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતીયાને કોરોના પોઝીટીવ

અમ્રુતીયા અને તેના પત્ની અને પુત્ર પણ કોરોના સંક્રમિત : ગાંધીનગરમાં હોમ : 15 દિવસ મોરબી નહિ આવે

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમ્રુતીયા અને તેના પત્ની અને પુત્ર પણ કોરોનામા સંક્રમિત  થયા છે હાલમાં ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હોમ આઇસોલેશન  થયા  છે

સોશિયલ મીડિયામા પૂર્વ ધારાસભ્યએ કોરોનાપોજિટિવ હોવાની જાણ કરી જેમાં પૂર્વ ધારાસભ્ય 15દિવસ મોરબી નહી આવે તેવો પણ ઉલ્લેખ કર્યો  છે

(10:22 pm IST)