News of Thursday, 2nd December 2021
ઘોઘાના દરિયામાં હેવી કરંટ :ઘોઘાથી હજીરા જવા માટે ઉપડતી રો-રો ફેરી સર્વિસ ઉપડી શકી નથી
ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસને વાતાવરણની અસર નડી
ભાવનગર : ઘોઘાના દરિયામાં હેવી કરંટ હોવાના કારણે બપોરે ત્રણ વાગ્યે ઘોઘાથી હજીરા જવા માટે ઉપડતી રો-રો ફેરી સર્વિસ હજી સુધી ઉપડી શકી નથી. ભાવનગર ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસને વાતાવરણની અસર નડી છે
(10:42 pm IST)