સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

ટંકારા બેઠક ઉપર ૭૧.૧૮% મતદાન થયું

ટંકારા તાલુકાના હરિપર ગામે કન્‍યાએ માંડવાના દિવસે મતદાન કર્યુ ત્‍યારની તસ્‍વીર.

ટંકારા તા. ૨ :  ટંકારા બેઠક ઉપર ૭૧.૧૮%  મતદાન થયું. ગત ટમ ૨૦૧૭ કરતા ૩% નિચુ મતદાનથયેલ છે. પાંચ  બુથ ઉપર  વિવિપેટ બગડેલ, પરંતુ તંત્ર દ્વારા તાત્‍કાલિક બદલી મતદાન ચાલુ કરાયેલ એક પણ આચારસંહિતા ની ફરિયાદ નોંધાઈ નથી. સૌથી વધુ મતદાન ૯૪.૧૩%  રંગપર ગામે થયુ છે. સૌથી નિચુ મતદાન મકનસર ૩ ના બુથમાં ૪૧.૮૨% થયેલ છે.

(1:12 pm IST)