સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

ભાવનગરમાં સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટીટ્યુટ ખાતે વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: આજે તા .૩ને શુક્રવારના રોજ સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટીટ્યુટ , ભાવનગર ખાતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવેલ જેમાં સંસ્થાના આચાર્ય ડૉ એ . એસ .પંડ્યા તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

(7:44 pm IST)