News of Friday, 3rd March 2023
પોરબંદરમાં ગળાફાંસો ખાઇને યુવાને જીંદગી ટુંકાવી
પોરબંદર તા.૩ : છાંયા વિસ્તારમાં કિશનભાઇ ગેલાભાઇ (ઉ.વ.ર૧) નામના યુવાને અગમ્ય કારણથી ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી જીંદગી ટુંકાવી લીધી હતી.
આ યુવાનના આપઘાત અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.એસ.આહીરે તપાસ હાથ ધરી છે.
(12:59 pm IST)