સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

સુરેન્દ્રનગરમાં જિ.પોલીસવડાનું સન્માન

વઢવાણઃ અસામાજિક પ્રવૃત્ત્િ। કરતા કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવેઃ જિલ્લા પોલીસ વડા મહેન્દ્રભાઈ બગડીયાની ખાતરી જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા જિલ્લા પોલીસ વડા મહેન્દ્રભાઈ બગડીયા નું કરાયું સન્માન કરવામાં આવેલ. જૈન સમાજના આગેવાનો સાથેની બેઠકમાં ક્રાઇમ રેટ દ્યટ્યો હોવાનું જણાવતા પોલીસ વડા જય જિનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા જિલ્લા પોલીસ વડા ઉપરાંત ડી.વાય.એસ.પી એ.બી .વાળંદ એલ.સી.બી પી.આઈ ડી.એમ ઢોલ નું પણ બહુમાન કરવામાં આવ્યું આ પ્રસંગે જય જિનેન્દ્ર સેવા ગ્રુપના વિપીનભાઈ ટોલિયા, ભુપેન્દ્રભાઈ સંદ્યવી જે.એમ. શાહ, કિશોરભાઈ કુવાડીયા, ભાવેશભાઈ વોરા, હેમંતભાઈ શાહ જય જિનેન્દ્ર સેવા ગ્રુપના પ્રમુખ આનંદ ભાઈ શાહ પૂર્વ પ્રમુખ ઉદયભાઇ સંદ્યવી ઉપપ્રમુખ મેહુલભાઈ શાહ મંત્રી દર્શનભાઈ શાહ, રાજુભાઈ કાચવાળા, મલય ભાઈ વસાણી, ભાવિક ગાંધી, વિરલ ગાંધી, હિતેશ ડગલી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)