News of Monday, 3rd October 2022
ઉના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રાસોત્સવના
શહેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પ્રથમ વખત પાંચ દિવસનો બ્રહ્મરાસોત્સવ-૨૨ યોજાયો હતો. ડી.જે.તથા લાઇટ ડેકોરેશનમાં સુશોભિત હોલમાં સમસ્ત બ્રહ્મસમાજની બહેનો બાળાઓ યુવાનો ગરબા ગાય,રાસ લઇ આરાધના કરી દરરોજ આ બ્રહ્મરાસોત્સવમાં પધારેલ ભાઇઓ-બહેનોને સ્વાદિષ્ટ નાસ્તો ચાની પણ વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે.બ્રહ્મરાસોત્સવ યોજાયો તે તસ્વીરF
(11:24 am IST)