News of Tuesday, 4th May 2021
ભુજ પંથકમાં ભારે પવન સાથે આજે ફરી વરસાદ
ક્ચ્છ : ભુજ તાલુકાના વાતાવરણમાં આજે ફરી પલટો આવ્યો હતો અને કોટડા ચકાર સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકેલ.
(11:57 pm IST)