સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

માળિયા ( મી.) મોરબી બાદ હવે જયદીપ એન્ડ કું.દ્રારા વાંકાનેર તાલુકામાં કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ.

ખેરવા ગામે કેમ્પ યોજાયો જેમાં ૧૦૦ માંથી ૩ કેશ પોઝીટીવ આવ્યા.

વાંકાનેર તાલુકાના ખેરવા ગામે જયદીપ એન્ડ કંપની વવાણીયાના સૌજન્યથી કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો

મોરબીના સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર જયદીપ એન્ડ કંપની મોરબી વવાણીયા દ્વારા મોરબી અને માળિયા તાલુકામાં કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પની કામગીરી કરવામાં આવી હતી તે ઉપરાંત હવે વાંકાનેર તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે જયદીપ એન્ડ કંપનીના સૌજન્યથી કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો

(7:12 pm IST)