સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

દિનેશભાઈ ડોડીયાનંુ દુઃખદ અવસાન : આજે સાંજે બેસણું

રાજકોટ : ડોડીયા દિનેશભાઈ ભીખાલાલ (ખોડીયાર એન્ટરપ્રાઈઝ) (ઉ.વ.૪૭) તે રજનીકાંતભાઈ મનુભાઈ વાઢેરના મોટા જમાઈ તથા નિશાબેનના પતિ તેમજ ભીખાભાઈ હરીભાઈ ડોડીયાના મોટા પુત્ર તેમજ હિતેષભાઈ, ભાવેશભાઈ ડોડીયાના મોટાભાઈ તથા સિદ્ધાર્થ ડોડીયાના પિતાનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ ના સોમવારે સાંજે ૫ થી ૬ રંભાબેન પાર્ટી પ્લોટ, શેરી નં.૯ રોડ નં.૨, ઓમ પ્રાથમિક શાળાની બાજુમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.

(1:58 pm IST)