સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

'આપ' માં ૪૦૦ જોડાયા

જુનાગઢ : આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આંબાવાડી વિસ્તારમાં સદસ્યતા અભ્યાન કરવામાં આવેલ ૪૦૦ જેટલા નાગરીકો આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયેલ.

(12:49 pm IST)