સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

જામનગરમાં વેતન સહિતની માંગણીઓને લઇને જુનિયર તબીબો-છાત્રો હડતાલ ઉપર

જામનગરઃ જામનગરની જી.જી. હોસ્પિટલના જુનીયર તબીબો સાતમા પગાર પંચ મુજબ વેતન સહિતની જુદી જુદી ૪ માંગણીઓને લઇને વિરોધ વ્યકત કરી હડતાળ પર ઉતર્યા છે. સવારથી જ જુનિયર તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની સંયુકત હડતાલ પર ઉતરતા દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:59 pm IST)