સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ધોરાજી પોલીસે પાંચ પીરની વાડી વિસ્તારમાં જૂગાર રમતાં આઠ શખ્સોને રૂ 42 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરી

ધોરાજી: ધોરાજીના પીઆઇ હકૂમત સિહ જાડેજા ને મળેલ બાતમીના આધારે પોલીસે પાંચ પીરની વાડી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ઓ (1) સલીમ રજાક (2) પરવેઝ અબ્દુલ (3), યાસીન સીદીક (4)ઇકબાલ કાદર (5),અલ્તાફ ઇબ્રાહીમ (6), અનાન હનીફ (7), અલ્તાફ રજાક (8) જયપાલસિંહ રઘુભાને જૂગાર રમતાં 42 હજાર ના મૂદામાલ સાથે ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે .

(8:15 pm IST)