સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

ચુડાના ખેડૂતો દ્વારા પાક સહાય માટે રજુઆત

વઢવાણ : ખેડૂત એકતા સંઘ ચુડાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ચુડા મામલતદારને આવેદન પત્ર પાઠવી ખેડૂતોના નિષ્ફળ ગયેલ પાકનો ઝડપથી સર્વે કરાવી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના માપદંડમાં સુધારો કરવા જેવા મુદાની રજુઆત કરી તાકીદે સહાય ચુકવવા માંગણી કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ -વઢવાણ)

(11:42 am IST)