સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

જુનાગઢ જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 16 કેસ, 3 ગ્રામ્યમાં કેસ : વિસાવદરમાં 3 કેસ,, કેશોદમાં 2 કેસ, ભેસાણ,માળીયા,માણાવદર અને માંગરોળમાં એક એક કેસ

જુનાગઢ જિલ્લામાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલ 29 કેસમાં જૂનાગઢ શહેરમાં ૧૬, ગ્રામ્યમાં ૩ કેસ કેશોદમાં ૨ કેસ, ભેસાણમાં ૧ કેસ,માળીયામાં ૧ કેસ, માણાવદરમાં ૧ કેસ, માંગરોળમાં ૧ કેસ, વંથલીમાં ૧ કેસ,વિસાવદરમાં  3. કેસ નોંધાયા છે
 

(10:35 pm IST)