સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી રઘુવંશી મહાનુભાવો દ્વારા નવનિયુકત પ્રમુખ જ્યોતિબેન સામાણીનું બહુમાન કરાયું

લોહાણા સમાજ સંગઠિત થઈ જ્ઞાતિના કાર્યોમાં સહભાગી થવા ઉપસિત આગેવાનોએ આપેલો કોલ: મુંબઈના રઘુવંશી દાતા પરિવારના આર્થિક સહયોગથી લોહાણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કીટનું વિતરણ

દ્વારકા : દ્વારકા, ઓખા, મીઠાપુર, સુરજકરાડી રઘુવંશી મહાનુભાવો દ્વારા નવનિયુકત પ્રમુખ જ્યોતિબેન સામાણીનું બહુમાન કરાયું કરાયું હતું આ પ્રસંગે-લોહાણા સમાજ સંગઠિત થઈ જ્ઞાતિના કાર્યોમાં સહભાગી થવા ઉપસિત આગેવાનોએ આપેલો કોલ આપ્યો હતો

 આ ઉપરાંત મુંબઈના રઘુવંશી દાતા પરિવારના આર્થિક  સહયોગથી લોહાણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કીટનું વિતરણ કરાયું હતું

(11:15 pm IST)