સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ગોંડલ નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશની સાથોસાથ પ્રિ મોન્સૂન કામગીરી

ગોંડલ:::નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ ની સાથોસાથ પ્રિ મોન્સૂન કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ગુદાળા દરવાજાથી સ્વામી નારાયણ મંદિર ,ચોરડી દરવાજા ચોક સુધી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી.(તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:53 am IST)