News of Tuesday, 5th July 2022
પોરબંદર જિલ્લામાં આખો દિવસ મેઘરાજાની કૃપા ચાલુ રહી : સાંજ સુધીમાં કુતિયાણા અને રાણાવાવમાં 4-4 ઇંચ અને પોરબંદર શહેરમાં 3 ઇંચ વરસાદ
પોરબંદર જિલ્લામાં આજે આખો દિવસ સમયાંતરે વરસાદ વરસવાનું ચાલુ રહેતા અને બપોર બાદ ધોધમાર વરસાદ વરસી પડતા સાંજે 6 વાગ્યા સુધીમાં કુતિયાણા અને રાણાવાવમાં 4-4 અને પોરબંદર શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે
(10:51 pm IST)