સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

રાજકોટ,તા. ૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. અને ધુપ-છાંવનો માહોલ છે.

થોડીવારમાં તડકો અને થોડીવારમાં છાયા સાથે ધુપ-છાંવ યથાવત છે અને પવન પણ ફુંફાઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી) જામનગર : આજનું હવામાન ૩૩.૨ મહતમ, ૨૬.૮ લઘુતમ, ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:52 pm IST)