સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

પોરબંદરમાં નવા કોરોનાના ૩ પોઝીટીવ કેસઃ ર નુ મરણ

પોરબંદરઃ મુળ પોરબંદરના અને અન્ય જીલ્લામાંથી આવેલા ૬૫, ૩૧, ૭૪ વર્ષ વયના નાગરિકોને કોરોના પોઝીટીવ આવતા જેમાંથી  ર ના મરણ થયેલ છે.

(11:01 pm IST)