સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ધ્રોલઃ પ્રદેશ પ્રમુખની શુભેચ્છા મુલાકાતે ધારાસભ્ય

 ધ્રોલઃ જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી અને ખેડુત આગેવાન શ્રી રાઘવજીભાઇ પટેલે સુરત ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની શુભેચ્છા મુલાકાત લઇ શુભેચ્છા અર્પણ કરેલ. રાઘવજીભાઇ પટેલે જામનગર જીલ્લાના પ્રશ્નોની ચર્ચાપણ પાટીલ સાથે કરેલ તે પ્રસંગની તસ્વીર.

(11:26 am IST)