સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ગોંડલમાં શાકભાજી કરતા ફ્રુટ સસ્તા

ગોંડલઃ ગોંડલ શહેરમાં શાકભાજીનાં ભાવ વધતાં ગૃહિણીઓ હેરાન થઇ ગઇ છે. ત્યારે ફ્રુટ કરતા શાકભાજી મોંઘા છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:31 am IST)