સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

ગોંડલના વોરાકોટડા રોડ પર પાણીમાં યુવક ડૂબતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ

ગોંડલ ::: ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ ધાબી પાસે એક યુવક ડૂબતા ગોંડલ ફાયર ફાઈટર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(3:17 pm IST)