સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

સર્વત્ર મેઘાનું આગમનઃ સવારે હાલાર-કચ્‍છમાં ધીમીધારેઃ મહુવા-જાફરાબાદમાં ૧ ઇંચ

રાજકોટ સહિત અનેક વિસ્‍તારોમાં આજે પણ ડોળ યથાવતઃ ગઇકાલે બોટાદ-સુરેન્‍દ્રનગર જીલ્લા સિવાય સર્વત્ર ૧ થી પાંચ ઇંચ વરસી ગયો

રાજકોટ તા. ૬ :.. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાનું આગમન થઇ ચૂકયું હોય તેમ ગઇકાલે મેઘરાજા બોટાદ અને સુરેન્‍દ્રનગર જીલ્લા સિવાય ૧ થી પાંચ સ્‍વરૂપે વરસી ગયા હતા અને આજે સવારે પણ જામનગર ત્‍થા ભૂજમાં ધીમી ધારે હળવો વરસાદ ચાલુ રહ્યો હતો.
રાજકોટમાં પણ સવારે હળવો વરસાદ રહ્યો હતો.
જો કે સવારે ૬ થી ૮ માં જાફરાબાદ -૧૭, રાજૂલા-૪, તળાજા-૪, મહુવામાં ર૧ મી. મી. વરસાદ પડી ગયો છે. અને આજે સવારથી રાજકોટ ઉપરાંત સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં મેઘાનો ડોળ યથાવત રહેવા પામ્‍યો હોઇ વધુ વરસાદ વરસી જવાની પૂર્ણ સંભાવના છે.
આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાકનો વરસાદ નીચે મુજબ છે.
કચ્‍છ
અંજાર    ૪    મીમી
અબડાસા    ૧૨    ''
ગાંધીધામ    ૧૭    ''
નખત્રાણા    ૩૭    ''
ભચાઉ    ૭    ''
ભૂજ    ૧૪    ''
મુંદ્રા    ૪૫    ''
માંડવી    ૬૮    ''
રાપર    ૧૩    ''
લખપત    ૨૨    અ
દ્વારકા જીલ્લો
કલ્‍યાણપુર    ૧૫૩    મીમી
ખંભાળીયા    ૭૪    ''
દ્વારકા    ૧૧૬    ''
ભાણવડ    ૭    ''
ગીર જિલ્લો
ઉના    ૨૯    મીમી
કોડીનાર    ૧૫૯    ''
તાલાળા    ૧૨    ''
વેરાવળ    ૪૭    ''
સુત્રાપાડા    ૧૬૮    ''
અમરેલી જીલ્લો
અમરેલી    ૯    મીમી
ખાંભા    ૯    ''
જાફરાબાદ    ૪    ''
બાબરા    ૧૩    ''
લાઠી    ૧૬    ''
લીલીયા    ૧    ''
વડીયા    ૮    ''
સા.કુંડલા    ૧૨    ''
ગોહિલવાડ
ભાવનગર    ૪૨    મીમી
પાલીતાણા    ૫    ''
તળાજા    ૧૪    ''
જેસર    ૧    ''
ઘોઘા    ૧    ''
ગારીયાધાર    ૪    ''
વલ્લભીપુર    ૪    ''
શિહોર    ૪    ''
મહુવા    ૪૫    ''
હાલાર
જામજોધપુર    ૨૭    મીમી
જામનગર    ૫૦    ''
જોડીયા    ૩૨    ''
ધ્રોલ    ૬૭    ''
લાલપુર    ૮    ''
સોરઠ
કેશોદ    ૧૪    મીમી
જૂનાગઢ    ૯૪    ''
ભેંસાણ    ૨    ''
મેંદરડા    ૮૧    ''
માંગરોળ    ૧૩૩    ''
માણાવદર    ૩૦    ''
માળીયા હા.    ૫૫    ''
વંથલી    ૬૩    ''
વિસાવદર    ૧    ''
મોરબી જીલ્લો
ટંકારા    ૪૮    મીમી
માળીયા મીં.    ૫    ''
મોરબી    ૫૪    ''
વાંકાનેર    ૩૩    ''
હળવદ    ૧૦    ''
ઝાલાવાડ
ચોટીલા    ૩     મીમી

 

(11:27 am IST)