સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ખીરસરા વિસ્તારમાં વરસાદ

 ખીરસરા : લોધીકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં વરસાદ પડયો છે. અને વાજડી વડ, વાગુદડ, મેટોડા, બાલસર, રાતૈયા, ખીરસરા સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.

(11:49 am IST)