સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

મોવાણ ગામે ઘોડાપુરમંદિર ફરતે પાણી

દ્વારકા તા. ૬ :.. દ્વારકાના મોવાણ ગામે ધમાકેદાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યા છે. મોવાણ ગામની કુતી નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

(11:56 am IST)