સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ભાવનગરમાં ડોકટર્સ ડેની ઉજવણી

 ભાવનગર : હોટલ સરોવર પોર્ટ્રીકો ખાતે ડોકટર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું.  શહેરના નામાંકીત તબીબોને સ્મોલ વંડર દ્વારા આમંત્રિત કરી હળવા મૂડમાં વિવિધ ગેમ સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને માર્ગદર્શન પણ આપ્યું હતું.  કાર્યક્રમને સફળ બનાવવામાં સ્મોલ વન્ડર ટીમે ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર

(12:02 pm IST)