સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

જૂનાગઢના ડો. દેવરાજ ચિખલીયા ગૃહમંત્રીની શુભેચ્‍છા મુલાકાતે

જુનાગઢના સેવાભાવી તબીબ અને ગુજરાત સ્‍ટેટ હાઉસીંગ ફાઇનાન્‍સ કોર્પોરેશનના ચેરમેન ડો.ડીપી ચિખલીયાએ ભારત સરકારના ગૃહ પ્રધાન અને સહકારી મંત્રી અમિતભાઇ શાહની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. ડો. દેવરાજ ચિખલીયાએ ગૃહમંત્રી તરફથી મળેલ માર્ગદર્શનને બિરદાવ્‍યું હતું (તસ્‍વીર-અહેવાલ : વિનુભાઇ જોષી જૂનાગઢ)

(1:23 pm IST)