સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

પોરબંદરમાં કોરોનાના નવા ૩ કેસ

પોરબંદર તા.૬ :કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. ર૪ કલાકમાં કોરોના પોઝીટીવના નવા ૩ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૪૦૬૮ પહોîચી છે.

ગઇકાલે ૬પપ વ્યકિતઅોના કોરોના અંગે ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં રાણાવાવમાંથી ઍક વ્યકિત તથા પોરબંદરમાં બે વ્યકિતઅોને કોરોનાના પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૩૭૮૪૭૩ વ્યકિતઅોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

(1:28 pm IST)