સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

જામનગર શહેર પાણી પાણી

 જામનગર :  શહેરમાં ગઇ કાલે બપોર અને આજે સવારથી જ વરસાદે મન મૂકીને વર્ષવાનું શરૂ કર્યું છે. શહેરના પંચેશ્વર ટાવર, સ્‍પોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ નજીકનો તળાવની પારથી આવતો રસ્‍તો, રામેશ્વર નગર અને રણજીતસાગર રોડ પર આવેલ અનેક સોસાયટી ઉપરાંત એમ્‍યુઝમેન્‍ટ પાર્ક નજીક પણ વરસાદી પાણી રસ્‍તા ઉપર જોવા મળ્‍યા હતા. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:44 pm IST)