સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

ધ્રોલમાં સાંજે જોરદાર વરસી ગયો

 રાજકોટ - જામનગર હાઇવે ઉપર જામનગરથી હાપા અને ફલ્લા વચ્‍ચે ગઇકાલે સાંજે મુશળધાર વરસાદ પડયો હતો. ગણતરીની મિનિટોમાં તો રસ્‍તાઓ ઉપર પાણી ફરી વળ્‍યા હતા. (સંજય ડાંગર, ધ્રોલ)

(1:45 pm IST)