News of Wednesday, 6th July 2022
ભાવનગરના ગગનમાં સાંજે વિવિધ વિસ્તારોમાં અદભુત સપ્તપદી મેઘધનુષ્યનો નજારો જોવાયો
ભાવેણાવાસીઓએ કુદરતના આ નજારાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો
ભાવનગરના ગગનમાં આજે સાંજે વિવિધ વિસ્તારોમાં અદભુત સપ્તપદી મેઘધનુષ્ય નો નજારો જોવા મળ્યો હતો. ભાવેણાવાસીઓ એ કુદરતના આ નજારાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. અને મિત્રો સ્નેહીજનો અને સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કર્યો હતો.(વિપુલ હિરાણી)
(11:11 pm IST)