News of Wednesday, 6th July 2022
સોમનાથ વેરાવળ તાલુકામા રાત્રી અને દિવસના મૂશળધાર વરસાદને કારણે કપિલા નદીમા પુર
પ્રભાસ પાટણ : વેરાવળ વિસ્તારમાં રાત્રે અને દિવસ ના સતત વરસાદ ને કારણે કપિલા નદી મા પુર આવેલ છે અને આ પાણી બાદલપરા ગામે આવેલ ધાનાભાઇ માડા ભાઈ તળાવ મા આવેલ જે તસ્વીર માં નજરે પડે છે
(1:03 am IST)