News of Friday, 6th August 2021
ધોરાજી-જામકંડોરણાના દુધીવદર ગામે શોર્ટસર્કિટથી કાર સળગી
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૬ :. જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ પાસે શોર્ટસર્કિટના કારણે ગાડીમાં લાગી આગ, આગ લાગવાની સાથે જ કારચાલક ગાડીમાંથી નીચે ઉતરી જતા સદનસીબે દુર્ઘટના ટળી છે. આ અંગેની વધુ તપાસ જામકંડોરણાની પોલીસ ચલાવી રહી છે.
(11:16 am IST)