News of Saturday, 6th August 2022
ધ્રોલ મોડી રાત્રે મેધ મહેરઃ ૨ ઈંચ વરસાદ નોંધાયો..
ધ્રોલ, તા.૬: ધ્રોલમા વહેલી સવારે ૨ થી ૬ મા ૨ ઈંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી લઈ આજે વહેલી સવારે મેઘરાજાએ ધમેકાદાર એન્ટ્રી વાતાવરણ ઠંડક જોવા મળી વરસાદ પડતા ખેડુતોમાં ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.(સંજય ડાંગરઃ ધ્રોલ)
(11:32 am IST)