સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

વાંકાનેરમાં સબિલ

વાંકાનેર : અહીં મહોર્રમ નિમિતે બનેલી સબિલો ઉપરથી દરરોજ સાંજે ખાણીપીણીની વસ્‍તુઓનું વિતરણ થઇ રહ્યું હોઇ તેનો લોકો લાભ લઇ રહ્યા છે.

(1:30 pm IST)