સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

ભાવનગરમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ

ભાવનગર તા.૬ : કાળીયાબીડ વિસ્‍તારમાં માથી જુગાર રમતી ચાર મહીલા ને પોલીસે ઝડપી લીધી છે. અક્ષરધામ સોસા -૧ . શેરી નંબર ૮ ની જાહેર જગ્‍યામાં હારજીતનો જુગાર રમતા પુનમબેન કિરીટભાઈ કારૈયા , તેજલબેન રમેશભાઈ પરમાર , કૈલાસબા ખોડુભા રાયજાદા , ભારતીબા રાજભા ગોહિલને નિલમબાગ પોલીસે બાતમી આધારે રેઈડ કરી તમામને રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી  કાર્યવાહી હાથ ધરી હતી.

(1:31 pm IST)