સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

આટકોટના વિદ્યાર્થીઓએ વિછિયા પોલીસ સ્‍ટેશનની મુલાકાત લીધી

આટકોટ : વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવૃતિ અંતર્ગત પોલીસ સ્‍ટેશનની મુલાકાતે ગયા હતા. ત્‍યાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ગુન્‍હાઓ અને તેનાથી થતી સજાઓથી પો.સ.ઈ ચાવડા, મહેશભાઈ કોબીયા  તથા પોલીસ સ્‍ટાફ દ્વારા  વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું  અને ઓનલાઇન એફ. આઈ. આર. કેવી રીતે થાય તેની માહિતી પુરી પાડી હતી.(તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(1:40 pm IST)