News of Thursday, 6th October 2022
આટકોટ ગાયત્રી ગરબી મંડળ દ્વારા નવચંડી યજ્ઞ
આટકોટ : આટકોટ ગાયત્રી નગરમાં ગાયત્રી ગરબી મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબી મંડળ દ્વારા દર વર્ષે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેમજ બાળાઓ દ્વારા ભવ્ય રાસ ઉત્સવ કરવામાં આવે છે ગરબી મંડળ યોગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)
(11:46 am IST)