News of Thursday, 7th July 2022
ઉના તાલુકા ભાજપની મીટીંગ
ઉના : ઉના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો,તા.પં.ના સદસ્યો, જીલ્લા પંચાયતના સદસ્યોની મીટીંગ તાલુકા પ્રભારી જે.ડી.સોલંકી તથા રાજુભાઈ ડાભીના અધ્યક્ષસ્થાને મળેલી હતી આ બેઠકમા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, તાલુકા પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, મહામંત્રી રાવતસિહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મીટીંગમાં આગામી વંદે ગુજરાત યાત્રા ના આયોજન,પેજસમીતીની કામગીરી, સદસ્યતા અભિયાન બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મીટીંગ મળી તે તસ્વીર.
(11:07 am IST)