છેલ્લા ર૪ કલાકમાં કયા ડેમમાં કેટલા ફુટ નવુ પાણી આવ્યું: ૧૪ ડેમમાં નવા નીર
રાજકોટ તા. ૭ :.. છેલ્લા ર૪ કલાકથી રાજકોટ-મોરબી-જામનગર-દ્વારકા જીલ્લામાં પડેલા હળવા-ભારે વરસાદને કારણે આ ૪ જીલ્લાના ૧૪ ડેમમાં નવા નીર ઠલવાયા હતાં. મોરબી જીલ્લાના ઘોડા ધ્રોઇમાં સવા ૬ ફુટનો વધારો થયો પણ જીવંત સપાટી હજુ ઝીરો લેવલે હોવાનું જાહેર થયું છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ કલાકમાં હાલની જીવંત
થયેલ વધારો ફુટમાં સપાટી ફુટમાં
વેણું-ર ૦.૩૩ ર-૦૦
આજી-૩ ૦.૭૯ ૧૮.૮૦
ન્યારી-ર ૦.૩૩ ૧ર-૦૦
મોરબી જીલ્લો
ડેમી-૧ ૦.૪૩ ૭.૬૦
ડેમી-ર ૦.૪૯ ૪.૮૦
ઘોડા ધ્રોઇ ૬.ર૩ -
બગાવડી ૦.૬૬ -
બ્રાહ્મણી-ર ૦.૪૯ ૬.૬૦
મચ્છુ-૩ ૦.૬૬ -
જામનગર જીલ્લો
ડાઇમીણસાર ૦.ર૦ ૧.૮૦
ઉંડ-ર ૦.૯૮ -
દ્વારકા જીલ્લો
ગઢકી ૧.૯૭ ૯.પ૦
વર્તુ-ર ૦.૯૮ --
શેઢા ભાડથરી ૦.૧૬ ૬.૭૦