સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

કેશોદ રાજપુત યુવા સંઘના હોદ્દેદારોની વરણી

 કેશોદ : તાલુકા રાજપુત યુવા સંઘના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે કોયલાણાના સિદ્ધરાજસિહ  રતનસિંહ રાયજાદાની વરણી કરવામાં આવી  હતી. સિદ્ધરાજસિંહ રાયજાદાના હંમેશા સેવાકિય પ્રવળત્તિઓમાં હંમેશા તેમની  હાજરી હોય જ છે અને કેશોદ શહેરમાં સારી એવી નામના ધરાવે છે.

(12:11 pm IST)