સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

જામનગરમા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ગેસ સિલિન્ડર સાથે ધરણા

જામનગર:::જામનગરમાં ખંભાળિયા નાકા બહાર કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ગેસ સિલિન્ડર સાથે ધરણા કરવામાં આવ્યા હતા. (અહેવાલ :મુકુંદ બદિયાણી ,તસ્વીર: કિંજલ કારસરીયા જામનગર)

(1:06 pm IST)