સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ : તળાજા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મેઘો મહૈરબાન બન્યો

શહેરના નીચાણવાળાવિસ્તારમાં પાણી ભરાયા :અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે..અને તળાજા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મેઘો મહૈરબાન બન્યો છે.ભારે વરસાદથી તળાજા શહેરના નીચાણવાળાવિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

 

(9:15 pm IST)