News of Friday, 7th August 2020
અમરેલી અમર ડેરીના ચેરમેન પદે અશ્વિનભાઇ સાવલીયા - વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી
અમરેલી તા.૭ : અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ સંચાલીત અમરેલીના સુકાનીઓની ચુંટણી યોજાતા ચેરમેન પદે અશ્વીનભાઇ સાવલીયા અને વાઇસ ચેરમેન પદે મુકેશભાઇ સંઘાણી ચુંટાયા હતા. જેને બોર્ડ ઓફ ડીરેકટરો સહિત વિવિધ આગેવાનોએ આવકારી ખુશી વ્યકત કરી છે.
(2:41 pm IST)