સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

માળીયામાં ખેતરોમાં હરિયાળી

માળીયાહાટીના : આ વર્ષે સરેરાશ ૬૫ ઇંચ વરસાદ પડયો છે. અતિ ભારે વરસાદ પડવાથી મોટાભાગના ખેડૂતોને મોટાપાયે નુકશાની થઇ છે તમામ ખેતરો લીલા છમ જોવા જેવા મળે છે ચારે કોર લીલી હરિયાળી છવાઇ ગઇ છે તે તસ્વીર.

(11:46 am IST)