સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th September 2020

ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ બેંક ઓફ બરોડા બેન્કના બે કર્મચારીને કોરોના પોઝિટિવ : બેંક બે દિવસ બંધ રહેશે

ગોંડલ ::::ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ  બેંક ઓફ બરોડા બેન્કના બે કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા ચિંતા પ્રસરી ગઇ છે. આજે અને કાલે બેંક બંધ રાખવામાં આવશે બેંકને બે દિવસ સેનેટાઈઝ કરી ફરીથી ખોલવામાં આવશે. બેન્કના બીજા કર્મચારીઓ નું કોરોના રિપોર્ટ  નેગેટીવ આવતા બેંકના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

(4:19 pm IST)